તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુસંધાન પાના નં.1 પરનું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિકાસ એજન્સી, વાસ્મો, સર્વ શીક્ષા અભિયાન સહિતના કરાર આધારીત 400થી વધુ કર્મચારીઓ મંગળવાર સવારથી કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનના મંડાણ કરશે.

લીંબડી હાઇવે

દશરથભાઇ, તેજશભાઇ જગદીશભાઈ,દશરથભાઇ રણછોડભાઈને ઇજાઓ પહોંચી હતી. આથી લીંબડી હાઇવે 108 દ્વારા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે લીંબડીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાહતા.

આરોપીને લોકઅપ

ગિરીરાજસિંહ સાથે બોલાચાલી કરી હતી. દરમિયાન બળવંતસિંહ ચૌહાણે ઉશ્કેરાઇ જઇ ગિરીરાજસિંહ ગોહિલનો કાંઠલો પકડી, નખ વગાડી, ગાળો આપી હતી. આથી ગિરીરાજસિંહે અંગે જોરાવરનગર પોલીસ મથકમાં હૂમલો કર્યાની અને ફરજમાં રૂકાવટની કર્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ પીએસઆઇ એચ.એસ.ચાવડા ચલાવી રહ્યા છે.

નવલગઢ પાસેથી

અને સુરેન્દ્રનગર નગરપાલીકાના ફાયરફાઇટરો અને તરવૈયાની મદદ લેવામાં આવી હતી. પરંતુ લાશ નહીં મળતા બાદમાં કેનાલનું પાણી બંધ કરતા ચોવીસ કલાક બાદ યુવાન દિવ્યરાજસિંહ રાજપૂતની લાશ યુવતી લાશ મળી હતી. યુવતીના લાશના થોડા અંતરે કાદવમા ખૂચેલી યુવકની લાશ મળી આવી હતી. આથી લાશને બહાર કાઢી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ તાલુકા પોલીસે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો