તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | આશીર્વાદવિકલાંગ ટ્રસ્ટના ઉપાસના વિકલાંગ કેન્દ્ર સુરેન્દ્રગર ખાતે દિવ્યાંગોને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | આશીર્વાદવિકલાંગ ટ્રસ્ટના ઉપાસના વિકલાંગ કેન્દ્ર સુરેન્દ્રગર ખાતે દિવ્યાંગોને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | આશીર્વાદવિકલાંગ ટ્રસ્ટના ઉપાસના વિકલાંગ કેન્દ્ર સુરેન્દ્રગર ખાતે દિવ્યાંગોને સ્વરોજગારી કિટના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે એન.એસ.આઇ.સીના મેનેજર રાવ, ગ્રેસીબેન, મહેશભાઇ, નગીનભાઇ, ભરતભાઇ, અને આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના આર.એસ.જાદવ, જિલ્લા રોજગાર અધિકારી વી.ડી.પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 53 દિવ્યાંગોને જુદા-જુદા પ્રકારની સ્વરોજગારી કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગોને સ્વરોજગારી કીટોનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો