તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા ફરિયાદ અને સંકલન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા ફરિયાદ અને સંકલન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર ઉદ્દીત અગ્રવાલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં સરકારી બાકી લેણાની વસૂલાત ગંભીરતાથી લઇને લેણાની વસૂલાત ઝડપી બનાવવા પણ જિલ્લા ક્લેકટરે સૂચના આપી હતી. પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.આઈ.પટેલ, જિલ્લા પોલીસવડા દીપકકુમાર મેઘાણી, અધિક નિવાસી કલેકટર ચંદ્રકાંત પંડયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઈ ખાચર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સરકારી લેણાની વસૂલાત ઝડપી બનાવો : ક્લેકટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો