તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને વિજચેકીંગ, ખોટા બિલો ફટકારવાનું બંધ કરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં પિયત વિસ્તાર હોવાથી ખેડૂતોએ વીજકનેક્શન લઈ બોરમાં વીજમોટરથી પાણી લે છે. ત્યારે થોડા સમયથી જિલ્લાના અનેક ખેડૂતોને પીજીવીસીએલ દ્વારા કોઈ પણ ચેકીંગ કર્યા વગર આડેધડ મોટા બિલો ફટકારી દે છે. આથી ઝાલાવાડના ખેડૂત પરેશાન થઈ ગયા હતા.

ખેડૂતોએ અંગે આઈ. કે. જાડેજાને રજૂઆત કરી આપ વીતી જણાવી હતી. આથી આઈ. કે. જાડેજાએ રાજ્યના ઉર્જામંત્રી ચીમનભાઈ સાપરીયા અને પીજીવીસીએલ ના ઊચ્ચ અધિકારીઓને પત્ર લખ્યો હતો. જેમાં વીજચેકિંગના બહાને ખેડૂતોને કરાતી હેરાનગતી બંધ કરવા જણાવ્યુ હતું. ઉપરાંત ખેડૂતોને નિયમ મુજબના બિલો આપવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો