તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઔદિચ્ય બ્રહ્મ સમાજ ભવન ખાતે નવા હોલનું ઉદ્દઘાટન

ઔદિચ્ય બ્રહ્મ સમાજ ભવન ખાતે નવા હોલનું ઉદ્દઘાટન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરઔદિચ્ય બ્રહ્મ સમાજ ભવન ખાતે નવનિર્મિત વાતાનૂકૂલીત મેરેજ હોલ સહિત નવી ઇમારતનું પુન: નિર્માણ સંપન્ન થતા તા. 26 જાન્યુઆરીના રોજ ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાશે. પ્રસંગે નવી ઇમારત અને એસી હોલના દાતાઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની સાથે લઘુરૂદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આયોજનને સફળ બનાવવા બ્રહ્મ સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.