તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |વઢવાણ તાલુકાના ખેરાળી ગામના તળાવમાંથી રંજનબેન હર્ષદભાઇ શીહોરાની લાશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |વઢવાણ તાલુકાના ખેરાળી ગામના તળાવમાંથી રંજનબેન હર્ષદભાઇ શીહોરાની લાશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |વઢવાણ તાલુકાના ખેરાળી ગામના તળાવમાંથી રંજનબેન હર્ષદભાઇ શીહોરાની લાશ તરતી હોવાની જાણ વિનોદભાઇ હીરાભાઇ શિહોરાએ જોરાવરનગર પોલીસને જાણ કરી હતી. આથી પોલીસ ટીમે તાત્કાલિક ધસી જઇ લાશને પીએમ માટે મોકલી ગુનો દાખલ કર્યો હતો. બનાવની વધુ તપાસ એન.ડી.કલોતરા ચલાવી રહ્યા છે.

ખેરાળી ગામ તળાવના કૂવામાંથી પરિણીતાની લાશ મળી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો