તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • ઝાલાવાડમાં જામ્યો દુંદાળા દેવનો દબદબો : સાર્વજનિક ગણેશોત્સવમાં રાત્રિનાં સાંસ્કૃતિક કાર્યક્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલાવાડમાં જામ્યો દુંદાળા દેવનો દબદબો : સાર્વજનિક ગણેશોત્સવમાં રાત્રિનાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયરાની રમઝટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર સહિત જિલ્લાના તાલુકા મથક ચોટીલા, ધ્રાંગધ્રા, પાટડી અને લખતર સહિત અન્ય વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની ધૂમ ચાલી રહી છે. જિલ્લામાં ગણેશ મંડળો દ્વારા આયોજિત મહોત્સવમાં દરરોજ રાત્રિના સુમારે વિવિધતા સભર ડાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગણેશ ભક્તો મોટીસંખ્યામાં ઉમટી પડે છે. ચોટીલાના શાસ્ત્રીનગરમાં ધૂન મંડળના ગણેશોત્સવમાં મહિલાઓ દ્વારા શમિયાણામાં ધૂનની રમઝટ જમાવાય છે. પાટડીમાં પરચૂરણ સિક્કાની શ્રીજી પ્રતિમા ભાવિકોમાં આકર્ષણ જમાવ્યું છે. તસવીર-પંકજ શાહ,મનોહરસિંહ રાણા,મનીષ પારિક,મુકેશ પરીખ, સતીષ આચાર્ય

લખતર, શાક માર્કેટ

સુ.નગર, વાલ્મિકી વાસ

પાટડી

ધ્રાંગધ્રા,સુથાર શેરી

ચોટીલા,શાસ્ત્રીનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો