તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબુ રાણપુરાની પ્રતિમાનું મોરારીબાપુના હસ્તે અનાવરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબુ રાણપુરાની પ્રતિમાનું મોરારીબાપુના હસ્તે અનાવરણ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરલોક કલાકાર બાબુભાઇ રાણપુરાની પ્રતિમાનું તા. 15 સપ્ટેમ્બરના રોજ વિશ્વ વંદનીય સંત મોરારીબાપુના હસ્તે બાબુ રાણપુરા ચોક ખાતે અનાવરણ કરવામાં આવનાર છે. ઉપરાંત સવારે 7 કલાકે તેઓની સમાધી પર હરિરસનું ગાન કરાશે. જયારે વઢવાણના આનંદભુવન ખાતે બાબલગાથા અને અગમ નિગમની ઝાલર પુસ્તકોનું મોરારીબાપુના હસ્તે વિમોચન કરાશે. પ્રસંગે રાત્રે અલખના આરાધક બાબુ રાણપુરા નામે યોજાનાર લોકડાયરામાં અભેસિંહ રાઠોડ, ધનરાજભાઇ ગઢવી, દમયંતીબેન બરડાઇ, ભારતીબેન વ્યાસ, આદિત્ય ગઢવી, ગોપાલભાઇ બારોટ સહિતનાઓ ભજન, દુહા, લોકગીતની રમઝટ બોલાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો