તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | ગુજરાતરાજયમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતી ઓબીસી અને ધર્મ પરીવર્તિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | ગુજરાતરાજયમાં અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતી/ઓબીસી અને ધર્મ પરીવર્તિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ગુજરાતરાજયમાં અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતી/ઓબીસી અને ધર્મ પરીવર્તિત લધુમતી વર્ગો પર અન્યાય અને અત્યાચાર વધી રહ્યો છે. આથી તેના વિરોધમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લા, 249 તાલુકા મુખ્યાલયો પર ભારત મુક્તિ મોર્ચા તેમજ સહયોગી સંગઠનો દ્વારા ગુજરાત રાજ્ય વ્યાપી જન આક્રોશ ઉગ્ર પ્રદર્શન રેલીનું આયોજન કરાયુ હતુ. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાંથી ભારત મુક્તિ મોરચા ના વાધેલા ગુણવંતભાઇની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

પછાત જાતિ પર દમનનાં વિરોધમાં આવેદન અપાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો