તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | ગુજરાતસ્ટેટ એઇડસ કંટ્રોલ સોસાયટી, ગુજરાત કાઉન્સીલ ઓફ એજયુકેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | ગુજરાતસ્ટેટ એઇડસ કંટ્રોલ સોસાયટી, ગુજરાત કાઉન્સીલ ઓફ એજયુકેશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ગુજરાતસ્ટેટ એઇડસ કંટ્રોલ સોસાયટી, ગુજરાત કાઉન્સીલ ઓફ એજયુકેશન રીચર્સ એન્ડ ટ્રેઇનીંગ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુકત ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લાની કક્ષાની રોલપ્લે અને ફોકડાન્સ સ્પર્ધા યોજાઇ હતી. બન્ને સ્પર્ધામાં સુરેન્દ્રનગરની એન. ડી. રાવલ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓનો પ્રથમ નંબર આવ્યો હતો. વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય આરતીબેન ઠાકર, હેતલબા ઝાલા, વિમલભાઇ જાની, જે.એલ.ઝાલા સહિતનાઓએ માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.

જિલ્લાકક્ષાની રોલ પ્લે અને ફોક ડાન્સ સ્પર્ધા સંપન્ન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો