• Gujarati News
  • જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર|ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન દ્વારા મૂળી તાલુકાના દાણાવાડા ગામે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન તા. 17 ઓકટોબરના રોજ દાણાવાડા પ્રાથમિક શાળામાં કરાયુ હતુ. પ્રસંગે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના કે.એમ.કરવત, ખુરશીદ આલમ, ગામના સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.