તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખની વરણી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરજલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રવિવારના રોજની બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ અવનીબેન ઓઝા દ્વારા સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નીમુબેન ચૌહાણની વરણી કરાઇ હતી. ઉપરાંત ચૂડા, ચોટીલા, મૂળી, લખતર તાલુકા પ્રમુખની વરણી કરાઇ છે. બેઠકમાં 2017ની ચૂંટણીમાં સંગઠ્ઠનને મજબૂત બનાવવા હાકલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો