તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર| સુરેન્દ્રનગરસી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજ ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનોના સન્માન સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર| સુરેન્દ્રનગરસી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજ ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનોના સન્માન સમારોહનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર| સુરેન્દ્રનગરસી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજ ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનોના સન્માન સમારોહનું આયોજન કરાયુ હતુ. પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા થતી વિવિધ પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતી બહેનોને પુરસ્કાર અને સન્માનપત્ર એનાયત કરાયા હતા. જયારે ભાવના ઇન્ડસ્ટ્રીઝ તરફથી સંસ્થાને પ્રાથમિક સારવાર માટેની કીટ અને દવાઓ અપાઇ હતી. પ્રસંગે ઉદ્દગમ ફાઉન્ડેશન અને ગુજરાત પાટીદાર વિદ્યાર્થી સંગઠ્ઠન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સુ.નગર સેવાકુંજ ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનોને સન્માનીત કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો