તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |હળવદ તાલુકાના મયૂરનગર ગામના ભવાનભાઇ પ્રજાપતિ છેલ્લા બાર વર્ષથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |હળવદ તાલુકાના મયૂરનગર ગામના ભવાનભાઇ પ્રજાપતિ છેલ્લા બાર વર્ષથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |હળવદ તાલુકાના મયૂરનગર ગામના ભવાનભાઇ પ્રજાપતિ છેલ્લા બાર વર્ષથી નિસ્વાર્થ ભાવે નદીના કાંઠે વહેલી સવારે ગાયો અને શ્વાનોને રોટલા ખવડાવે છે. પંખીઓને ચણ નાંખીને પોતે સવારે ચા-પાણી નાસ્તો કરે છે. ભવાનભાઇ પ્રજાપતિ ગામમાં નીકળે ત્યારે તેમની ફરતે શ્વાનોના ટોળે ટોળા પાછળ આવે છે. અંગે ભવાનભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે માનવી તો કામધંધો કરે છે. અને બે ટંકનું ભોજન મળી રહે પરંતુ અબોલ મૂ઼ંગા પશુ પક્ષીઓને કોણ ભોજન આપેω ત્યારે છેલ્લા 12 વર્ષથી શિયાળો હોય કે ઊનાળો હોય કે ભલેને ચોમાસુ હોય તો પણ સવારે નદી કાંઠે જવાનું અને ગાયોને અને શ્વાનોને રોટલા ખવડાવવા જાઉ છું. ગામનાજ એવા ભવાનભાઇ પ્રજાપતિના નિસ્વાર્થભાવે પશુપંખીઓની અનોખી સેવાયજ્ઞને લાખલાખ સલામ.

પશુપંખીની સેવા કરતા હળવદ મયૂરનગરના વૃધ્ધ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો