તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | હળવદરોટરી કલબ દ્વારા સ્મશાનગૃહમાં છાણા, લાકડા લાવવા લઇ જવા

સુરેન્દ્રનગર | હળવદરોટરી કલબ દ્વારા સ્મશાનગૃહમાં છાણા, લાકડા લાવવા-લઇ જવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | હળવદરોટરી કલબ દ્વારા સ્મશાનગૃહમાં છાણા, લાકડા લાવવા-લઇ જવા માટે મોક્ષાર્થી રથનું લોકાર્પણ કરાયુ હતુ. પ્રસંગે ડિસ્ટ્રીકટ ગવર્નર હિતેશ ઝરીવાલા, ઋષીરાજ કુશવાહા, કાનજીભાઇ રાઠોડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા હળવદ રોટરી કલબના પ્રમુખ અતુલ પાઠક સહિતનાએ તૈયારી કરી હતી.

હળવદમાં મોક્ષાર્થી રથ અર્પણ કરવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...