• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | રતનપરવિસ્તારમાં રહેતા તળપદા કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને

સુરેન્દ્રનગર | રતનપરવિસ્તારમાં રહેતા તળપદા કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રતનપરવિસ્તારમાં રહેતા તળપદા કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન સમસ્ત તળપદા કોળી યુવક મંડળ, રતનપર દ્વારા તા. 8 જુલાઇના રોજ કરાયુ છે. આથી રમતગમતમાં રાજયકક્ષાને 1 થી 3 નંબર મેળવેલ હોય તથા ધો. 9 થી 12માં 60 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રની નકલ અને પાસપોર્ટ ફોટા તા. 30 જૂન સુધીમાં હિંમતભાઇ ડાભી, કાનજીભાઇ પરાલીયા, ભરતભાઇ જમોડને પહોંચતા કરવા એક યાદીમાં જણાવાયુ છે.

તળપદા કોળી સમાજના તેજસ્વી તારલાનું સન્માન