તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના પ્રાણગઢ ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના પ્રાણગઢ ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના પ્રાણગઢ ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. પ્રસંગે ગ્રામ સંજીવની સમિતિ દ્વારા પ્રાણગઢ તથા અધેલી ગામની સગર્ભા બહેનોને તથા કૂપોષિત બાળકોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જ્યારે ખોડુના મેડિકલ ઓફિસર ડો. હારીત પાડરીયા, સરપંચ શાંતીબેન ધનજીભાઈ ચીહલા ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે આશિષગિરિ ગોસ્વામી તથા જયશ્રીબેન સોલંકીએ જહેમત ઉઠાવી હતી.

પ્રાણગઢમાં પેટા આરોગ્ય કેન્દ્રનું ઉદ્દઘાટન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો