તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

સુરેન્દ્રનગર | હળવદમાં20મી માર્ચ વિશ્વચકલી દિવસ નિમિત્તે ચકલીઓના રક્ષણ માટે હળવદનું નાના બાળકોનું આર.એફ.જી.ગ્રૂપ દ્વારા 150થી પણ વધારે ઘરે ઘરે જઇ ચકલીના માળા ઘરનું વિતરણ કરાયુ હતું. જેમાં ધો. 5 થી 10નાં વિદ્યાર્થીઓ કૌશલ રાજુભાઈ બોરાણીયા, કૃતિક બોરાણીયા, ઋષિ ઓગણીયા, પ્રશાંત ઓગણીયા, વિજય પરમાર વગેરે બાળકો જોડાયા હતાં. ચકલી ઘર વાંકાનેરનાં સ્વ. જયદિપ વડેચાના પરિવાર તરફથી આપવામાં આવ્યા હતાં.

હળવદમાં વિશ્વ ચકલીદિને ચકલીઘરનું વિતરણ કરાયુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો