તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • રાજકોટ | સ્ટેટટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી રાજકોટ એસ.ટી.ડિવિઝનને 6 નવી ગુર્જરનગરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સ્ટેટટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી રાજકોટ એસ.ટી.ડિવિઝનને 6 નવી ગુર્જરનગરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સ્ટેટટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી રાજકોટ એસ.ટી.ડિવિઝનને 6 નવી ગુર્જરનગરી બસ ફાળવવામાં આવી છે. 10 મિટર લાંબી અને 51 સીટની બસો મંગળવારે સાંજે રાજકોટ વર્કશોપ ખાતે આવી પહોંચી હતી. શુક્રવારથી 6 પૈકી 2 બસ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર દોડાવાશે. રાજકોટ, દીવ વચ્ચે 1 બસ મુકાશે જે સવારે 10 વાગ્યે ઉપડશે. રાજકોટ-કૃષ્ણનગર માટે 1 બસ દોડશે. જે બપોરના 2.45 વાગ્યે ઉપડશે. તો રાજકોટ-વડોદરા વચ્ચે 1 બસ બપોરે 12.30 વાગ્યે ઉપડશે. જયારે સુરેન્દ્રનગર-ભુજ માટે સવારે 6.30 વાગ્યા માટે 1 બસ મૂકવામાં આવી હોવાનું વિભાગીય નિયામક ડી.એમ.જેઠવાએ જણાવ્યું હતું.

રાજકોટ એસટીને 6 નવી બસ મળી : 5 રૂટ શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો