તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતરમાં લીકેજનું પાણી નકામું જાય તે માટે તળાવમાં નંખાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતરતાલુકામથકની તમામ કચેરીઓમાં જવા માટેનો રાજ્યધોરી માર્ગ સાથે જોડતો મોતીસર તળાવની પાળવાળા રોડ ઉપર ઉનાળાની શરૂઆતમાં પાણીની લાઈન લીકેજ થતી હતી. આથી પાણી વેડફાઈ રહ્યાંનાં સમાચાર ‘દિવ્યભાસ્કર’ દૈનિકની સુરેન્દ્રનગર આવૃતિમાં પ્રસિધ્ધ થયા હતાં.

આથી સરકારી તંત્ર સફાળું બેઠું થયું જોવા મળ્યું હતું. લાઈન રિપેર કરવાને બદલે કોઈ સરકારી બાબુનાં ટેકનિકલ ભેજાએ પાણી લીકેજ થઇ નકામું વહી જાય તે માટે આઇડીયો શોધ્યો હતો. જેમાં લીકેજ પાણીને તળાવમાં જાય તેવી ખાળ કરી પાણી બચાવવાનુ આયોજન કરાયુ હતું. હાલ પાણીને નકામું વેડફાય તે માટે કારીગરોએ પ્રયાસો હાથ ધર્યા હતાં.

લખતરમાં લીકેજ પાણીને તળાવમાં નંખાશે. તસવીર-સતીષઆચાર્ય

મોતીસર તળાવમાં પાણી નાંખવાની કામગીરીનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો