સિહોર ભડલી રોડ પરનું નાળું તૂટી જતાં હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર- ભડલી રોડ પર આવેલ નાળું તૂટી ગયું છે. જેને કારણે આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. દેવગાણા પંથકના કેટલાય ગામોના લોકોનો સિહોર આવવાનો આ શોર્ટ રસ્તો છે. આ નાળાને વહેલી તકે રિપેર કરવા લોકમાંગ ઊઠવા પામી છે. તસવીર - ગૌરાંગ ઉલવા

અન્ય સમાચારો પણ છે...