તાજેતરમાં ભાવનગર જિલ્લા આહીર સમાજ દ્વારા સિહોર ખાતે ત્રિવિધ સમારોહ યોજાયો હતો. જેમાં તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ, વિશિષ્ટ પ્રતિભા સન્માન તેમજ આહીર સમાજનાં સરકારી, અર્ધસરકારી નોકરી કરતાં કર્મચારીઓની માિહતી સાથેની કર્મયોગી ડિરેકટરીનો વિમોચન સમારોહ જિલ્લા આહીર સમાજનાં પ્રમુખ રામભાઇ સાંગાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો