સિહોર સિપાઇ સમાજનું ગાૈરવ વધારતા અર્શદ જાહિદભાઇ ચૌહાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સિહોરની હમઝદ સૈયદુશ્શુહદા સ્કૂલમાં અભ્યાસ કરતા ચૌહાણ અર્શદ જાહિદભાઇ ચૌહાણે ધોરણ 3ની પરીક્ષામાં બીજો ક્રમાંક હાંસલ કર્યો હતો. આ સિદ્ધિ બદલ સિહોર સિપાઇ સમાજ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજ ગાૈરવ વધારવાની શુભેચ્છા પાઠવી ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...