તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદબુદ્ધિ આશ્રમ પીપરલાના આધેડનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો | સિહોર તાલુકાના પીપરલા ગામ પાસે આવેલ માનવ પરિવાર ટ્રસ્ટ મંદબુધ્ધિ આશ્રમમાં રહેતા અનવરભાઇ નુરાભાઇ મુસ્લિમ (ઉ.વ.50)ને કોઇ વારસદાર ન હોય, આથી તે�ઓ મંદબુદ્ધિ આશ્રમમાં રહેતા હતા અને છેલ્લા બે-ત્રણ વરસથી બીમાર હતા જેનું આજે અવસાન થયું હતું. સોનગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...