તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોર તા.નો ફરિયાદ િનવારણ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો ¿ સિહોર તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.24/10ને બુધવારે સવારે 11 કલાકે મામલતદાર કચેરી, સિહોર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) ભાવનગરના અધ્યક્ષસ્થાને યોજાશે.પ્રશ્નોની લેખિત રજુઆત અરજદારે તા.10/10 સુધીમાં મામલતદાર કચેરી,સિહોર ખાતે મોકલી આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...