તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Sihor
  •  શ્રાવણે શિવ દર્શન  સિહોરનું પ્રાચિન ગૌતમેશ્વર મહાદેવ મંદિર

 શ્રાવણે શિવ દર્શન  સિહોરનું પ્રાચિન ગૌતમેશ્વર મહાદેવ મંદિર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટે કાશી સિહોરની દક્ષિણ દિશામાં દોઢ કિ.મી.દૂર ગૌતમેશ્વર મહાદેવ મંદીર પ્રાચીન,ઐતિહાસિક અને અત્યંત પવિત્ર, ધાર્મિક સ્થળ આવેલું છે.આ સ્થળનું નામ ગૌતમ ઋષિએ અહીં ભગવાન મહાદેવનું તપ કરીને ભગવાનને પ્રસન્ન કરેલ તે પરથી પડયું હોવાનું પ્રમાણ ઐતિહાસિક ગ્રંથોમાંથી મળે છે.શ્રાવણ માસ દરમ્યાન ગુજરાતભરમાંથી ભકતોજનો ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે.ગૌતમેશ્વર મહાદેવના મંદિરે ગોકુળ આઠમનો મેળો ભરાઇ છે.આ મેળામાં ભાવનગર જિલ્લામાંથી લોકો આવી મેળાની મોજ માણે છે. તસવીર - ગૌરાંગ ઉલવા

અન્ય સમાચારો પણ છે...