સિહોર રેલ્વે સ્ટેશન પરથી િભક્ષુકની લાશ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | શહેરના ખારગેટ વિસ્તારમાં આવેલ જગદીશ મંદિર પાસે રહી ભીક્ષાવૃતિ કરતા પીલ્ય માધવન સનારત્ન નામના સાધુ ભીક્ષુકની લાશ સિહોરના રેલ્વે સ્ટેશન પરથી મળી આવી હતી.પોલીસે લાશને ભાવનગર સર ટી.હોસ્પીટલના કોલ્ડ રૂમમા મુકાવી તેના વાલી વારસે ભાવનગર પોલીસનો સંપર્ક કરવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...