પત્નીને સાસરે ન મોકલતા પતિએ પીધુ ડીડીટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્નીને સાસરે ન મોકલતા પતિએ પીધુ ડીડીટી
સિહોર બ્યુરો | સિહોર તાલુકાના દેવગાણા ગામે રહેતા ગોપાલભાઇ પ્રવીણભાઇ પરમાર તેમના પત્નીને તેડવા માટે તેમના સાસરીયે સિહોર ગયા હતા. જ્યા તેમના સાસરિયા પક્ષવાળા દ્વારા તેમના પત્નીને સાસરીયે ન મોકલતા આ બાબતે તે�ઓને લાગી આવતા ગોપાલભાઇએ સુરકાના દરવાજા પાસે ડીડીટીનો પાવડર પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિહોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...