Home » Saurashtra » Bhavnagar District » Sihor » Sihor - વાજપેયીજીની પુણ્યતિથી નિમીત્તે િસહોરમાં આજે કાવ્યાંજલી કાર્યક્રમ

વાજપેયીજીની પુણ્યતિથી નિમીત્તે િસહોરમાં આજે કાવ્યાંજલી કાર્યક્રમ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:46 AM

દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે સિહોર શહેર / તાલુકા ભાજપ પરિવાર દ્વારા...

  • Sihor - વાજપેયીજીની પુણ્યતિથી નિમીત્તે િસહોરમાં આજે કાવ્યાંજલી કાર્યક્રમ
    દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે સિહોર શહેર / તાલુકા ભાજપ પરિવાર દ્વારા તા.16/9/2018ને રવિવારે સાંજે 5 કલાકે બંધન પાર્ટી પ્લોટ, સિહોર ખાતે તેમની યાદગાર કાવ્યરચનાઓનું પઠન કાવ્યાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ