અમરગઢમાં ઈસમને વ્યાજખોરોએ આપી ધમકી

સિહોર બ્યુરો | સિહોર તાલુકાના અમરગઢ ગામે રહેતા રાજુભાઇ કલાભાઇ લુખીના નાનાભાઇ ભરતભાઇએ આ જ ગામે રહેતા અરવિંદસિંહ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:46 AM
Sihor - અમરગઢમાં ઈસમને વ્યાજખોરોએ આપી ધમકી
સિહોર બ્યુરો | સિહોર તાલુકાના અમરગઢ ગામે રહેતા રાજુભાઇ કલાભાઇ લુખીના નાનાભાઇ ભરતભાઇએ આ જ ગામે રહેતા અરવિંદસિંહ પાસેથી રૂ.50 હજાર 10 ટકા વ્યાજના દરે દોઢ વર્ષ પહેલાં લીધા હતા. જે બાબતની પઠાણી ઉઘરાણી માટે અરવિંદ, ચંદ્ર અને બે અજાણ્યા શખ્શોએ એકસંપ કરી રાજુભાઇના ઘરે જઇ તેમ ગાળો આપી, રાજુભાઇના પત્નીને પથ્થરના છૂટા ઘા મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

X
Sihor - અમરગઢમાં ઈસમને વ્યાજખોરોએ આપી ધમકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App