સિહોરમાં આજે રામીમાળી જ્ઞાિતનાં તારલાનું સન્માન

સિહોર રામી માળી જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત સ્વ.બાબુભાઇ બોઘાભાઇ ડોડિયા અનામત ફંડના ઉપક્રમે આજે તા.16/9ને રવિવારે સાંજે 4...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:46 AM
Sihor - સિહોરમાં આજે રામીમાળી જ્ઞાિતનાં તારલાનું સન્માન
સિહોર રામી માળી જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત સ્વ.બાબુભાઇ બોઘાભાઇ ડોડિયા અનામત ફંડના ઉપક્રમે આજે તા.16/9ને રવિવારે સાંજે 4 કલાકે ચીમનભાઇ તુલસીભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓનો 33મો ઇનામ વિતરણ સમારોહ માળી પાર્ટી પ્લોટ,સિહોર ખાતે યોજાશે. આ પ્રસંગે જ્ઞાતિના અગ્રણીઓ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

X
Sihor - સિહોરમાં આજે રામીમાળી જ્ઞાિતનાં તારલાનું સન્માન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App