સિહોર મર્કન્ટાઈલ બેંકની ચૂંટણી બિનહરીફ થઈ

સિહોર બ્યુરો | 15 સપ્ટેમ્બર સિહોર મર્કન્ટાઇલ કો.ઓપ.બેંક લી. ભાવનગર શાખાનાં 1 ડીરેકટર માટેની ચુંટણી જાહેર કરવામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:46 AM
Sihor - સિહોર મર્કન્ટાઈલ બેંકની ચૂંટણી બિનહરીફ થઈ
સિહોર બ્યુરો | 15 સપ્ટેમ્બર

સિહોર મર્કન્ટાઇલ કો.ઓપ.બેંક લી. ભાવનગર શાખાનાં 1 ડીરેકટર માટેની ચુંટણી જાહેર કરવામાં આવેલ. જેમાં કુલ 2 સભાસદોએ ઉમેદવારી નોંધાવેલ જે પૈકી સભાસદ ઉદયભાઇ જયંતભાઇ દવેએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા બાકી રહેલ 1 સભાસદ ઉમેદવાર ભાવેશભાઇ શશીકાંતભાઇ ગાંધી બિનહરીફ ડીરેકટર તરીકે જાહેર કરવામાં આવેલ છે.

X
Sihor - સિહોર મર્કન્ટાઈલ બેંકની ચૂંટણી બિનહરીફ થઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App