તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Sihor
  • Sihor સિહોર ગણપુલે મહિલા મંડળમાં ષષ્ઠીપૂર્તિ મહોત્સવની ઉજવણી કરાઇ

સિહોર ગણપુલે મહિલા મંડળમાં ષષ્ઠીપૂર્તિ મહોત્સવની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો| સિહોર ગણપુલે મહિલા મંડળમાં ષષ્ઠીપૂર્તિ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ.જેમાં મેડિકલ કેમ્પ, 20થી 50 વર્ષના બહેનો માટે હરીફાઇ, 90 વર્ષના બહેનોનું શાલ ઓઢાડી સન્માન તેમજ ભગવાનનું ઘરના સભ્યોને જમણવાર અને વિશિષ્ટ બહેનોનું સન્માન કરવામાં આવેલ. ઉપરાંત ટાઉનહોલમાં આનંદ બજાર અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયેલ. સમાપન કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ,જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ દિપ્તિબેન ત્રિવેદી,આમંત્રિત મહેમાનો,મહિલા મંડળની બહેનો અને મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

અન્ય સમાચારો પણ છે...