હોસ્પિટલ પાસે પાર્કિંગ નથી અને આડેધડ વાહન પાર્ક

હોસ્પિટલ પાસે પાર્કિંગ નથી અને આડેધડ વાહન પાર્ક

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:05 AM IST

સાયલા સુદામડા દરવાજા પાસે પાર્કીંગની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે પરેશાની થઇ રહી છે. જ્યારે સુરેન્દ્રનગર જવાનો એક માત્ર રસ્તો હોવાથી એસ.ટી.બસ અને અન્ય વાહનો માટે ટ્રાફીક આફતરૂપ બને છે. આ બાબતે ટ્રાફીક વ્યવસ્થા માટે પોલીસ કાર્યવાહી કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

સાયલા સુદામડા દરવાજા પાસે આંખ અને દાતનું દવાખાનું આવેલ છે. આંખની હોસ્પીટલમાં તમામ સુવીધા સાથે દદીઓને નિશુલ્ક મોતીયાનું ઓપરેશન કરી આપવામાં આવે છે. પરંતુ પાર્કીંગની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે આંખની હોસ્પીટલ પાસેથી આંબેડકરનગર, સતવારાપરા અને

...અનુસંધાન પાના નં.3

X
હોસ્પિટલ પાસે પાર્કિંગ નથી અને આડેધડ વાહન પાર્ક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી