સાયલામાં ભેંસો ચરાવવા બાબતે પતિ અને પત્નીને માર માર્યો

સાયલા | સાયલા તાલુકાના સુદામડાની સીમ જમીનમાં ખેત કામ કરતા ગોબરભાઇ સાંબડ પોતાની ભેંસો લઇને આવી રહયા હતા. આ દરમીયાન...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:30 AM
Sayla - સાયલામાં ભેંસો ચરાવવા બાબતે પતિ અને પત્નીને માર માર્યો
સાયલા | સાયલા તાલુકાના સુદામડાની સીમ જમીનમાં ખેત કામ કરતા ગોબરભાઇ સાંબડ પોતાની ભેંસો લઇને આવી રહયા હતા. આ દરમીયાન તેમના ભાઇ ગેલાભાઇ ઉર્ફે આપાભાઇ સરકારી ખરાબો અમારા નામે છે. તેમ છતાં કેમ તેમાં ભેસો ચરાવવીને અહીંથી પસાર થાય છે. તેમ કહીને ગેલાભાઇ, વાઘાભાઇ, વિરમભાઇ અને જગાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ગોબરભાઇ અને પત્ની સેજુબેનને માર માર્યો હતો.

X
Sayla - સાયલામાં ભેંસો ચરાવવા બાબતે પતિ અને પત્નીને માર માર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App