સાયલા પટેલ સમાજની વાડીમાં વૃક્ષારોપણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલા | સાયલાના કરશન પરા વિસ્તારમાં નવિનીકરણ થયેલી પટેલ સમાજની વાડીમાં સહીયારા પ્રયાસથી 100થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સરપંચ ક્રિષ્નાબેન પટેલ, પ્રમુખ ગોપાલભાઇ નાગરભાઇ, વિષ્ણુભાઇ માવજીભાઇ, શંકરભાઇ ડાયાભાઇ સહિત મોટી સંખ્યામાં પટેલ સમાજના ભાઇ બહેનો ઉપસ્થીત રહીને વૃક્ષા રોપણ સાથે વૃક્ષોના જતનનો પણ સંકલ્પ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...