તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંડલામાં સીસી રોડનું કામ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાંનગરપાલીકા દ્વારા પાટીદાર વિસ્તારમાં સરદાર પટેલ સોસાયટીમાં સીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. ગઇકાલે પાલીકાના સતાધિશોએ કામના સ્થળની ઓચીંતી મુલાકાત લઇ તેની ગુણવતાની પણ ખાતરી કરી હતી.

સાવરકુંડલામાં નવા સતાધિશોએ પાલીકાના સત્તા સંભાળ્યા બાદ હવે જુદા જુદા વિસ્તારમાં એક સાથે રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા છે. અહિં પાટીદારોના વિસ્તાર સરદાર પટેલ સોસાયટીમાં પણ હાલમાં સીસીરોડનું કામ શરૂ કરાયુ છે. કોંગી અગ્રણી નવીનચંદ્ર રવાણી, પૂર્વ કૃષિમંત્રી ધીરૂભાઇ દુધવાળા, ચંદ્રેશભાઇ રવાણી, પાલીકા પ્રમુખ કુંદનબેન અઢીયા, ઉપપ્રમુખ નાશીરભાઇ ચૌહાણ, હસુભાઇ વિગેરે દ્વારા શહેરમાં થઇ રહેલા વિવિધ વિકાસ કામો પર નઝર રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો