• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • રકતદાન મહાદાન સિધ્ધાંત સ્વીકારી સાવરકુંડલાની એચડીએફસી બેંક દ્વારા રક્તદાન શિબિરનુ

રકતદાન મહાદાન સિધ્ધાંત સ્વીકારી સાવરકુંડલાની એચડીએફસી બેંક દ્વારા રક્તદાન શિબિરનુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રકતદાન મહાદાન સિધ્ધાંત સ્વીકારી સાવરકુંડલાની એચડીએફસી બેંક દ્વારા રક્તદાન શિબિરનુ આયોજન કરાયુ હતુ. અહી મેનેજર જયેશ ભટ્ટ તેમજ ડેપ્યુટી મેનેજર કૌશિક રવાણીની અપીલને પગલે બેંકના કર્મચારીઓ તથા ગ્રાહકોએ રક્તદાન કર્યુ હતુ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા સહયોગ અપાયો હતો. તસ્વીર-ભાસ્કર

સાવરકુંડલા શહેરમાં બેંક દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...