તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • ચલાલાની ચુંટણી સભામાં સાવરકુંડલાના યુવાન વિપુલ શેઠે એક અનોખો સંદેશો

ચલાલાની ચુંટણી સભામાં સાવરકુંડલાના યુવાન વિપુલ શેઠે એક અનોખો સંદેશો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચલાલાની ચુંટણી સભામાં સાવરકુંડલાના યુવાન વિપુલ શેઠે એક અનોખો સંદેશો પુરો પાડ્યો હતો. પોતાના માથામાં માં શબ્દ કોતરાવી ભીડની વચ્ચે પહોંચી તેણે કોઇ લોકો માં-બાપને વૃધ્ધાશ્રમમાં મોકલશો નહી તેવો સંદેશો આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે મારે કોઇ પક્ષ સાથે લેવા-દેવા નથી. પણ લોકોમાં માં વિશેનો મારો સંદેશો જાય તે માટે હું આવ્યો છું. તસ્વીર-જયેશ લીંબાણી

માં ને વૃદ્ધાશ્રમમાં મોકલશો : ચૂંટણી સભામાં પણ સંદેશ

અન્ય સમાચારો પણ છે...