• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • સાવરકુંડલાના હોમગાર્ડ જવાનોને ચૂંટણી માટેના બંદોબસ્તમાં રાખવાની કાળજી, શિસ્ત, વ્યવસ્થા

સાવરકુંડલાના હોમગાર્ડ જવાનોને ચૂંટણી માટેના બંદોબસ્તમાં રાખવાની કાળજી, શિસ્ત, વ્યવસ્થા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાના હોમગાર્ડ જવાનોને ચૂંટણી માટેના બંદોબસ્તમાં રાખવાની કાળજી, શિસ્ત, વ્યવસ્થા અને હોમગાર્ડ જવાનોએ ધ્યાનમાં રાખવાની બાબતો તથા પરેડનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. તકે અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડર અશોકભાઈ જોષી, કંપની કમાન્ડર બળદેવસિંહ ગોહિલ સાવરકુંડલા હોમગાર્ડ કમાન્ડર રાજુભાઈ બોરીસાગર વગેરે અધિકારીઓ તથા હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ અને પેરા મિલેટ્રીની જેમ હોમગાર્ડ જવાનો પણ બંદોબસ્ત માટે તૈયાર થઈ ગયા છે. તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...