• Gujarati News
  • કુંડલામાં મોડેલ ગામ અંતર્ગત બેઠક

કુંડલામાં મોડેલ ગામ અંતર્ગત બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા |સાવરકુંડલામાંજિલ્લા પંચાયતના પ્રમુખ શરદભાઇ લાખાણીની ઉપસ્થિતીમાં એક બેઠક મળી હતી. જિલ્લા પંચાયત દ્વારા સીટ વાઇઝ એક ગામ મોડેલ ગામ કરવાનુ નકકી કરવામા આવ્યું છે. ત્યારે અંગે લોકોને જાણકારી મળે તે અંગે બેઠક મળી હતી. બેઠકમાં ધારાસભ્ય વી.વી.વઘાસીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તસ્વીર: શૈલેષ ભરાડ