યોગ્ય ખુલાસો નહીં થાય તો સસ્પેન્ડ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 દિવસમાં સામાન્ય સભા મળશે : ટીડીઓ
કેશાેદ ટીડીઓ અઘેરાના જણાવ્યા અનુસાર આવનારા 15 દિવસમાં સામાન્ય સભા યાેજાશે જ્યારે મે/2018 માં બીજા અઢી વર્ષ માટેના એસટી ઉમેદવારની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવશે તે પહેલા ૧ મહિના અગાઉ જાહેરનામું બહાર પાડવામાં આવશે.


યોગ્ય ખુલાસો નહીં થાય તો સસ્પેન્ડ કરાશે
કાેંગ્રેસ જિલ્લા પ્રમુખ હર્ષદભાઇ રીબડિયાએ કહ્યું કે કેશાેદ તાલુકા પ્રમુખ જીજ્ઞાસાબેન વાળાને પક્ષ વિરાેધી પ્રવૃતિ બદલ તમને સસ્પેન્ડ શા માટે ન કરવા તેવી શાે કાેઝ નાેટીસ પાઠવી છે

અન્ય સમાચારો પણ છે...