• Gujarati News
  • કુંડલાના યુવાને બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કર્યુઁ

કુંડલાના યુવાને બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કર્યુઁ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંડલાના યુવાને બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કર્યુઁ

ભાસ્કરન્યૂઝ. અમરેલી

સાવરકુંડલાનાયુવાને શ્વાસની બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કરતા મોત થયું હતુ.

પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાવરકુંડલામાં રેલ્વે ફાટક સ્મશાનની પાછળ રહેતા રસીકભાઇ રણછોડભાઇ રાઠોડ (ઉ.વ.40)નામના યુવાનને શ્વાસની બિમારી હોય અને છેલ્લા પાંચેક વર્ષથી મગજ અસ્થિર થઇ જતા ગઇકાલે રાત્રે પોતાના ઘરે શરીર પર કેરોસીન છાંટી સળગી જઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે એએસઆઇ ડી.બી.જોષી તપાસ ચલાવી રહ્યાં છે.