તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • સાવરકુંડલા |સાવરકુંડલામા આવેલ મણીભાઇ ત્રિવેદી સ્મારક ટ્રસ્ટ સંચાલિત પી.એચ.બનજારા હાઇસ્કુલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલા |સાવરકુંડલામા આવેલ મણીભાઇ ત્રિવેદી સ્મારક ટ્રસ્ટ સંચાલિત પી.એચ.બનજારા હાઇસ્કુલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા |સાવરકુંડલામા આવેલ મણીભાઇ ત્રિવેદી સ્મારક ટ્રસ્ટ સંચાલિત પી.એચ.બનજારા હાઇસ્કુલ ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામા આવી હતી. અહી સિનીયર શિક્ષક જેરામભાઇ સોલંકી, ચેતનભાઇ મહેતા દ્વારા ગુરૂવાણી રજુ કરવામા આવી હતી. ઉપરાંત અહી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ જેમા 67 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભારતીબેન ચુડાસમા, જગદીશપ્રસાદ રાવલ, ગુણવંતભાઇ ઉપાધ્યાય સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

સાવરકુંડલા શાળામાં ગુરૂપૂર્ણિમા ઉજવાઇ, છાત્રોનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો