તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Savarkundla
 • સાવરકુંડલા | સાવરકુંડલાનાનેસડી ગામે કૃષિમંત્રી વી.વી.વઘાસીયાની આગેવાની હેઠળ ગામનાં કાર્યકર્તા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલા | સાવરકુંડલાનાનેસડી ગામે કૃષિમંત્રી વી.વી.વઘાસીયાની આગેવાની હેઠળ ગામનાં કાર્યકર્તાઓએ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલા | સાવરકુંડલાનાનેસડી ગામે કૃષિમંત્રી વી.વી.વઘાસીયાની આગેવાની હેઠળ ગામનાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને યુ.પી.ની ચુંટણીમાં ભવ્ય વિજયનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. વિજયોત્સવમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તાલુકા ભાજપ પ્રમુખ પુનાભાઇ ગજેરા, મહામંત્રી અશ્વિનભાઇ ત્રિવેદી, તથા સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય કિશોરભાઇ બુહા, તથા જીતુભાઇ ભટ્ટ, જગદીશભાઇ કાછડીયા, રમેશભાઇ, અરવિંદભાઇ ગેવરીયા, પોપટઘાઇ, શૈલેષભાઇ, ભનુભાઇ, ભરતભાઇ સોંડાગર, તથા સરપંચ હિંમતભાઇ ગેવરીયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સાવરકુંડલાનાં નેસડીમાં ભાજપે યુપીનો વિજયોત્સવ મનાવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો