તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીંબીમાં યુવાનને ઢીકાપાટુ વડે મારમાર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાગેશ્રીનાટીંબીમાં ગત તા.18ના રોજ નરશીભાઇ ડાયાભાઇ સરવૈયા (ઉ.વ.20) નામના યુવાનને તોહીત સામતભાઇ અને હારૂન નામના બે શખ્સોએ ઢીકાપાટુનો મુઢમાર મારીને જ્ઞાતિપ્રત્ય હડધુત કરવાની ફરિયાદ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. સાવરકુંડલાના એસ.સી.એસ.ટી સેલના ડીવાયએસપી રાજેશ પરમારે ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી અને માર મારનાર બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો