તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • સાવરકુંડલા |માર્ચ એન્ડીંગ ચાલી રહ્યો છે ત્યારે સાવરકુંડલા નાગરિક બેંકના

સાવરકુંડલા |માર્ચ એન્ડીંગ ચાલી રહ્યો છે ત્યારે સાવરકુંડલા નાગરિક બેંકના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા |માર્ચ એન્ડીંગ ચાલી રહ્યો છે ત્યારે સાવરકુંડલા નાગરિક બેંકના ચાલુ એનપીએ ઘટાડવા હાલ બેંકના બોર્ડ ઓફ ડિરેકટરો દ્વારા માર્ચ એન્ડીંગ સુધીમા તમામ લોન વસુલી કરવા નિર્ણય કરાયો હતો. બેંક મેનેજર જીતુભાઇ વ્યાસ, અશોકભાઇ ભટ્ટની સુચનાથી બેંક કર્મચારી ચિરાગભાઇ, આશિષભાઇ, કમલેશભાઇ, પરાગભાઇ, ધર્મેન્દ્રભાઇ, હસુભાઇ, રવિન્દ્રભાઇ, કેશુભાઇ સહિતના ડિરેકટરોની દેખરેખમા રિકવરી અભિયાન હાથ ધરાયુ છે.

સાવરકુંડલા નાગરિક બેંક દ્વારા લોન રિકવરી ઝુંબેશ હાથ ધરાઇ

અન્ય સમાચારો પણ છે...