તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • અમરેલી| સાવરકુંડલામાંઆવેલ રેલ્વે સ્ટેશન પાછળ રહેતા નરશીભાઇ નાનજીભાઇ શીયાળ નામના

અમરેલી| સાવરકુંડલામાંઆવેલ રેલ્વે સ્ટેશન પાછળ રહેતા નરશીભાઇ નાનજીભાઇ શીયાળ નામના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી| સાવરકુંડલામાંઆવેલ રેલ્વે સ્ટેશન પાછળ રહેતા નરશીભાઇ નાનજીભાઇ શીયાળ નામના યુવકના ભાભીએ ગત તા.10 ના રોજ લાઇટરથી ગેસ શરૂ કરતા અચાનક બાજુમાં પડેલા કેરોસીનના ડબલામાં આંગ લાગી હતી. આગના કારણે ભડકો થતા યુવકના ભાઇ ભાભી બન્ને દાજી જતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અહી તેઓની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...