તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલાનાં કરજાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | અમરેલી

સાવરકુંડલાતાલુકાના કરજાળા ગામે અર્પણ શિક્ષણ એવમ્ વિકાસ મંડળ ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમા સાવરકુંડલા શહેર તાલુકાના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ, તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ સમાજના સ્થાનિક સ્વરાજની ચુંટણી લડેલાઓનુ સન્માન કરવામા આવ્યું હતુ.

બીપીનભાઇ શેલારના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમા એમ.ડી.પીઠવડીવાળા ચેરીટેબલ ટ્રસ્ટના હકુભાઇ બળધા, ભાસ્કરભાઇ મીતવા, ગીરીશભાઇ સાવલીયા, વિઠ્ઠલભાઇ વાડદોરીયા, વિજયભાઇ મહેતા, જયંતીભાઇ રાઠોડ, કરૂણાનંદ યુવક મંડળના કાળુભાઇ રાઠોડ, અશ્વિનભાઇ શેલાર, કેતનભાઇ ગલચર, અશ્વિનભાઇ વાઢેર, સતીશભાઇ મેસુરીયા, નનકાભાઇ મેસુરીયા, મનુભાઇ શેલાર, ડો. સંજયભાઇ પરમાર, કમલેશભાઇ શેલાર, કિરીટભાઇ રાઠોડ, પ્રવિણભાઇ, દેવાયતભાઇ, હસુભાઇ મેસુરીયા, મનુભાઇ મેસુરીયા, કેતનભાઇ સલખના વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. ટ્રસ્ટ દ્વારા બોપલ ધુમા પાલિકાના પ્રમુખ બીપીનભાઇ શેલાર, લાઠી તા.પં.ના સદસ્ય રંજનબેન મિયાત્રા, કમુબેન મેસુરીયા, ગીતાબેન ચાવડા, સાવરકુંડલા પાલિકાના સદસ્ય આશાબેન મેસુરીયા, વિપુલભાઇ ભટ્ટી વિગેરેને સન્માનપત્ર એનાયત કરાયેલ. કાર્યક્રમને સફળ બનાવવા બીપીનભાઇ શેલાર, મનહરભાઇ સલખના, મનસુખભાઇ રાઠોડ, કમલેશભાઇ, ભદ્રેશભાઇ, ભુપતભાઇ, ભરતભાઇ, ગીરીશભાઇ, ધીરૂભાઇ સહિતે જહેમત ઉઠાવી હતી.

ચોપડા વિતરણ, છાત્રોને ઇનામ વિતરણ,સન્માન સમારોહ તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો