તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોંગ્રેસ મહીલા મંડળને સોમનાથ દર્શન યાત્રા કરાવી

ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોંગ્રેસ મહીલા મંડળને સોમનાથ દર્શન યાત્રા કરાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા | સાવરકુંડલા શહેર મહિલા કોંગ્રેસના મહિલા કાર્યકરોને ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સોમનાથ મહાદેવ મંદિર, દ્વારકાધીશ મંદિર, સુદામા મંદિરની દર્શનયાત્રા કરાવી હતી. આ યાત્રામાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુંદનબેન અઢિયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ રીટાબેન ચુડાસમા, ભવિતાબેન તેરૈયા, ભાવનાબેન અને 35 મહિલા કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. સાથે શશીકાંતભાઈ અઢિયા, હિતેશ જયાણી, જયેશભાઇ ગોર દ્વારા યાત્રા દરમિયાન રહેવા જમવાની વ્યવસ્થા કરાઇ છે. તસ્વીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...